તો, હવે તમે વિચારો છો, કે જાતે કરી લઈએ એના કરતા, પણ જેવું કામ ચાલુ કરીયે, કેલરિટી નો આવે.
અને ફરી વિચાર આવે અજેન્સી, પણ આ સાયકલ ચાલ્યા કરે.
તો, હવે એનું એક સલ્યૂશન છે, રાઈટ મેન્ટોર પાસેથી પ્રોપર મેથડ શીખી લો.
હવે, શા માટે મારી પાસેથી જ શીખવી, [સારો સવાલ છે]
છેલ્લા 7 વર્ષ માં, 350+ વધારે નાના મોટા બિઝનેસ ને ગ્રો કર્યા, કરોડો ની એડ્સ કરી ક્લાઇંટ્સ માટે.
પોતાની 3 કંપની ઉભી કરી,
5 સ્ટુડનેટ્સ ની એજન્સી આજે 30લાખ+ ટર્નઓવર કરે છે,
25 થી વધારે એજેન્સી ઓવનર્સ ને પણ શીખવ્યું,
250+ થઇ વધારે બિઝનેસ ઓવનર્સ શીખીને એમનો બીજનેસ્ આજે 5X થી 10X સુધી ગ્રો કરે છે,
[નીચે એમના રીવ્યુ પણ આપેલા છે, એન્ડ વિડિઓ પણ છે]
હવે, વધારે,
12+ માર્કેટિંગ ના ફ્રેમવર્ક બનાવ્યા, જે તમારું માઇડસેટ, ઝીરો તો જીનિયસ લેવલ પર લઇ જશે,
ધારણા વાળું કામ એકદમ જીરો થઇ જશે, આંકડા ને સમજી ને બીજનેસ્ વધશે,
મેટા એડ્સ માં, ટેસ્ટ કરેલી સ્ટ્રેટેજી શીખવા મળશે,
લાઈવ કામ ની કેશ સ્ટડી થી વાસ્તવિકતા સાથે પ્રેક્ટિકલ અનુભવ.